Divyabhaskar

@DivyaGujrati

સુરત પોલીસે ગાંભોઇ પાસેના મુછનીપાળ ખાતે આવેલા નારાયણસાંઇના આશ્રમમાં દરોડા પાડ્યાં હતાં જેમાં પોલીસે આશ્રમમાં સાંઇની તિજોરીની ચાવી માંગતા મહિલા સાધકોએ આનાકાની કરી હતી જોકે, પોલીસે તિજોરી તોડવા એક કારીગરનો બોલાવવો પડ્યો હતો તેણે તિજોરી તોડતા તેમાંથી કેટલાંય વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતાં.
 
 read more 
http://www.divyabhaskar.co.in/article/UGUJ-SBK-surat-police-arrest-narayan-sai-ashrams-8-women-4435464-PHO.html

Views 21

346 days ago

0 Comments

Realtime comments disabled