ઓમ નમ: શિવાય 
શ્રી શિવનાથ મહાદેવ ના સાનિધ્ય માં અને શ્રી પાવન ગામ આવું ફોટડી કચ્છ ગામ મધ્યે શ્રી શિવભક્ત શ્રી ગીરીબાપુ ના મુખ દ્વારા સુંદર શ્રી શિવ કથા નું રસપાન સાંભળવા મળ્યું તે બદલ હર્દય પૂર્વક ના ઓમ નમ: શિવાય 
 ॐ नम: शिवाय 
श्री शिवनाथ महादेव के सानिध्य मैं और श्री पावन फोटडी  कच्छ गाव मैं श्री परम पूज्य श्री शिवभक्त गिरिबापू के सुन्दर मुख से श्री शिव कथा श्री महाशिवपुराण का रसपान करने मिला इस  हम हमारा सौभाग्य समजते है 
ॐ नम: शिवाय